Ahmedabad : Aabeda pathan journalist Auzef અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં રહેતો કોલ સેન્ટર માફિયા ઇરફાન ડોલર જે કોલ સેન્ટરમાં એક્ટિવ છે.પરંતુ તેના દ્વારા અમદાવાદ શહેરમાં જુહાપુરા સહીત અન્ય વિસ્તારોમાં ક્રિપ્ટો કરન્સી નામે USDT લેવડ દેવડના નામે અમદાવાદ શહેરમાં મોટાં પાયા પર ફ્રોડ કર્યા છે.હાલ 8૦ લાખ વધુ નું ફ્રોડ કર્યું છે. તે ઉપરાંત તેની પાછળ અનેક મોટા માથા પણ જોડાયેલા છે.હાલ અમદાવાદ માં કોટ વિસ્તારમાં આવેલા ___ પુર માં કોલ સેન્ટર ચલાવી રહ્યો છે .