Ahmedabad : અમદાવાદમાં ઘી કાઠા વિસ્તારમાં મોટી હમામ ની પોળમાં રહેતો ધ્રુવ પટેલ જે હાલ ફરાર છે.જેમાં અમદાવાદના કાલુપુર ગૌરવ ,શાહપુર ના ફેસલ,ઝુબેર,ઝાકીર નામના ત્રણ સહિત અમદાવાદ શહેરમાં ઘણાં મોબાઇલ ના વેપારીઓ પાસેથી iphone લઈને પૈસા આપ્યા વિના છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે.જેમાં 1 કરોડ થી વધુ રૂપિયાના iphone ખરીદી વેપારીઓને પૈસા આપ્યા વિના ભાગી ગયો છે.જ્યારે પણ કોઈ વેપારી ધ્રુવ પટેલ પાસે પૈસા માંગે ત્યારે તે GST નામે ડરાવે છે જેથી તેની પાસે કોઈ પૈસા માંગી ના શકે.આમ હાલ 1 કરોડ વધુના ફોન ખરીદી લોકો સાથે ફ્રોડ કરી હાલ ફરાર થઈ ચૂક્યો છે.જેની અરજી ગૃરાજ્યમંત્રી લોક દરબારમાં કરવામાં આવી છે જેનો અરજીનો જાવક નંબર. 3098 છે. ટુંક સમયમાં જોઇન્ટ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે.