• Thu. Nov 30th, 2023

Trending

Ahmedabad:વર્લ્ડકપની ફાઇનલ ક્રિકેટ મેચને લઈને જમાલપુર ખાતે પૂર્વ અનોખી ઉજવણી.

Ahmedabad:અમદાવાદમાં 19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવનારી છે. જેને લઇને અમદાવાદમાં જમાલપુર વિસ્તારના સામાજિક કાર્યકર્તા રઉફભાઈ બંગાલી દ્વારા જમાલપુર દરવાજા…

IPC કલમ 452,354(A),506(1),135(1) હેઠળ નામદાર સેશન્સ કોર્ટ અમદાવાદે આગોતરા જામીન મંજૂર કર્યા.

Ahmedabad :અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 452-વ્યથા હુમલો ગેરકાયદેસર અવરોધ કરી ગૃહ પ્રવેશ કરવો, ૩૫૪(a) જાતીય સતામણી કરવી અને શારીરિક સ્પર્શ મહિલાને કરવો,506(1) ગુનાહિત ધમકી આપવી, GP એક્ટની…

Ahmedabad:ખાડીયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે AMC નિંદ્રામાં !

Ahmedabad: અમદાવાદમાં મધ્ય ઝોનમાં મોટા ભાગે ગેરકાયદેસર બાંધકામો સામે AMC દ્વારા ડીમોલીસનની કાર્યવાહી કરવામાં આવી હતી.પરંતુ અમદાવાદમાં ખાડીયા વિસ્તારમાં ચાલી રહેલ રેસીડેન્સ ટુ કોમર્શિયલ ઉપરાંત બાંધકામો સામે તંત્ર ક્યારે એક્શન…

Ahmedabad: જમાલપુરના 3 મેડિકલ માફિયાએ 180 મેડિકલનો હવાલો લીધો.

હાલ તો દિવાળી આવી રહી છે પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારની વાત કરીએ તો કેટલાક બાબુઓ જેમની રહેમ નજર હેઠળ કેટલીક મેડિકલોના ઉપર મેડિકલ ડ્રગ્સનો વેચાણ થાય છે. પરંતુ સરકારી બાબુ…

Ahmedabad: માધુપુરામાં બુટલેગરો ગરમ સ્થાનીક PI ઘાસુરા નરમ?

અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાં દારૂ,જુગાર, સટ્ટા ના ધંધા બેફામ ચાલુ છે. લોક મૂકે એવી ચર્ચા ચાલી રહી છે કે તમામ ચોકીના PSI પોતપોતાની ચોકીના હદ વિસ્તારના ધંધાના વહીવટ સંભાળી રહ્યા છે.…

Ahmedabad: જમાલપુરના વેપારી અલ્તાફ સાગર પર તલવાર અને બેઝબોલના સ્ટિકથી કર્યો હુમલો.

Ahmedabad: અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય વેપારી પર બે અજાણ્યા ઇસમોએ તલવાર અને બેઝબોલના દંડાથી હુમલો કર્યો છે. તે ઉપરાંત તલવારના ચાર ઘા માર્યા હતા.વેપારીના બચાવવા તેના કાકા વચ્ચે…

Ahmedabad: સ્ટેટ સ્કૂલ ગેમ જુડો ચેમ્પિયનશિપમાં રુશાને ગોલ્ડ, હમદાને બ્રોન્ઝ મેળવ્યો.

Ahmedabad : ગુજરાત રાજ્ય સ્ટેટ લેવલ સ્કૂલ ગેમ ચેમ્પિયનશિપમાં અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં કેલિકો મિલમાં આવેલી કેલીકો સ્પોર્ટ્સ કલબના બે રમતવીરોએ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા છે. જેમા અંડર 14 કેટેગરી…

Ahmedabad:મસ્જિદ વન મૂવમેન્ટ”પાકી,સફાઈ,ઈમાન”અભિયાનને ગુજરાત સરકારનું સમર્થન.

Ahmedabad:મસ્જિદ વન મૂવમેન્ટ એ ઓલ ઇન્ડિયા મુસ્લિમ ડેવલપમેન્ટ કોઉન્સીલની એક તેહારક છે, જે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં સક્રિય રીતે સમુદાયના ઉત્થાન અને વિકાસ કરી સક્ષમ સમાજ નિર્માણના કાર્યમાં માત કાર્યશીલ…

Ahmedabad:ફતેવાડીમાં દવાખાનું ચલાવવું હોય 60 લાખ ખંડણી આપવી પડશે.

જુહાપુરા ફતેવાડીમાં દવાખાનું ચલાવવું હોય 60 લાખ ખંડણી આપવી પડશે. જાનથી મારી નાખીશું.ડોક્ટરને રાત્રે 4 વાગ્યે ધમકી આપી. ડોક્ટરે અમદાવાદ છોડ્યું. .અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રહેતો અકબર નામનો માથાભારે કે જે…

Ahmedabad: અનાજ માફિયા બેફામ,50 માફિયા નો પર્દાફાશ,ભાગ 1

સમાજના અંતિમ તબક્કાનો વ્યક્તિ પણ ભૂખ્યો ન સૂવે તે માટે સસ્તું અનાજ વર્ષોથી ઉપલબ્ધ છે. કેટલાય પરિવારો એવા છે જે રાશનકાર્ડને કદાચ કોઈ ઘરેણાંથી પણ કિમતી સમજતા હશે. નહીંવત કિંમતે…