Ahmedabad : અમદાવાદમાં પશ્ચિમ વિસ્તાર એટલે કે જુહાપુરા વિસ્તારના અંદર આવેલું એક જીમ જે જીનની જેમ યુવા વર્ગોના જીવ લેવા હાવી થયો હોય તેવો લાગી રહ્યું છે. અમારી પાસે આવેલા પીડીતો અને તેમના પરિવારના લોકો દ્વારા જણાવવામાં આવેલી આપવીતી બાદ અમારા દ્વારા જે અહેવાલો બહાર પાડવામાં આવ્યા હતા. જેની ઇમ્પેક્ટ ગણી શકાય તેમ તો સૌપ્રથમ જીમ પર જુના ગ્રાહકોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે અમારા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ જીમ પર તાળા લગાવી દેવામાં આવ્યા છે અને જીમ બંધ છે. તે ઉપરાંત જીમ સંચાલક પણ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એક કપલ પતિ પત્ની આ જીમમાં કસરત કરવા આવતા હતા પરંતુ તેમની પણ હાલત હમણાં હાલમાં ગંભીર છે અને તે લોકો પણ ઇન્જેક્શનના આદિ થઈ ગયા છે.
અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલા આ નામચીન જીમના અંદર અમદાવાદ શહેરના 1000 થી વધુ યુવાનો આ ઇન્જેક્શનના આદી બની ગયા છે. જેમાં કેટલા યુવાનો હૃદય રોગના હુમલાના પણ શિકાર બન્યા છે. જ્યારે કેટલાક યુવાવર્ગની એ હાલત થઈ છે કે ઇન્જેક્શન લેવા માટે પૈસા ન હોય તો તે લોકો કશું પણ કરવા મજબૂર બન્યા છે. મારમમારી તે ઉપરાંત યાદદાસત પણ ભૂલી ગયા છે.
યે સબ બંધ હોના ચાહીયે ઈસમે કિતને નો જવાન લડકા લડકી ઓ કી લાઇફ બરબાદ હો રહી હોગી લોગો કા જીમ પર સે ભરોસા ઉઠ જાયેગા
ઈસમે પબ્લિક કે ઓર પોલીસ કે જાગૃત હોના ચાહીયે ઓર પૂરી તપાસ કર કે NDPS એક્ટ મુજબ ગુના નોધના ચાહીયે
યે સબ બંધ હોના ચાહીયે ઈસમે કિતને નો જવાન લડકા લડકી ઓ કી લાઇફ બરબાદ હો રહી હોગી લોગો કા જીમ પર સે ભરોસા ઉઠ જાયેગા
ઈસમે પબ્લિક કે ઓર પોલીસ કે જાગૃત હોના ચાહીયે ઓર પૂરી તપાસ કર કે NDPS એક્ટ મુજબ ગુના નોધના ચાહીયે