• Thu. Sep 19th, 2024

Ahmedabad:USDT ગેમિંગ ફંડ માફિયા ફ્રીડમ બોય ગ્રુપ અને અબ્દુલ માટે કોણ કોણ મેદાનમાં ઉત્રયા !

Bythepoweroftruth

Sep 19, 2024

Ahmedabad: અમદાવાદમાં યુએસડીટી અને બ્લેક એન્ડ વ્હાઇટ મની અને ગેમિંગ ફંડ ત્તે ઉપરાંત ક્રેડીટ કાર્ડ માફિયા અબ્દુલ અને ફ્રીડમ બોય ગ્રુપ સામે એહવલો બહાર પાડવામાં આવ્યા હતા.

આ ગ્રુપ ની વાત કરવા જઈએ તો તેમનો ભૂતકાળ અને વર્તમાનકાળની તપાસ કરવામાં આવે અને લાંબી તપાસ કરવામાં આવે તો તેમની ઓફિસોથી લઈને તેમની ગાડીઓ સુધી જો  આયકર વિભાગ અને ઈન્ટેલિજન્સ વિભાગ તપાસ કરે તો ટૂંક સમયમાં રોડપતિથી કરોડપતિ સુધીની કહાની બહાર આવી શકે છે.તે ઉપરાંત આ અહેવાલો ચલાવ્યા બાદ અમદાવાદના નામચીન માથાઓ બુકીઓ અને ગેમબલરો માટે એક ટેન્શન ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે અને તેમના દ્વારા પીછા પણ કરાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત જારી ભરવામાં આવી રહી છે અને કેટલાક અસમાજીક તત્વ પણ કામ પર લગાડેલ છે. તે ઉપરાંત અબ્દુલ અને ફ્રીડમ બોય ગ્રુપ વતી તીખી ધમકી પણ મળી ચૂકેલ છે.જો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા સ્કેમ બહાર આવી શકે છે. ફ્રીડમ બોય ગ્રુપને એક મોટો બુકી પ્રોટેક્શન પણ આપી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *