Ahmedabad:The power of Truth દ્વારા જમાલપુર વિસ્તારના ફ્રીડમ બોય ગ્રુપની કુંડળીઓ બહાર આવી રહી છે. જેમાં ગાયકવાડ હવેલી થી નજીકમાં આવેલી દરગાહ પાસે રહેતો 7899 જે એક સમયમાં એક નાના મકાનમાં રહેતો હતો તે ઉપરાંત તેના પરિવારજન લારી ચલાવતા હતા પરંતુ સમયનું u ટર્ન થયું થોડાક જ મહિનમાં રોડપતિથી કરોડપતિ બન્યો. હાલ માટે એક લક્ઝરીયસ કાર ધરાવે છે જ્યારે બીજી લક્ઝુરિયસ કાર બુક કરાવેલ છે .જે હાલ વેટિંગમાં છે.
તે ઉપરાંત આ ગેગનો મુખ્ય આકા લોકોની ફ્રીડમ છીનવામાં મશહુલ છે અને પોતે પોતાને ફ્રીડમ બોય જાહેર કરી બેસેલ છે. તેની વાત કરવા જઈએ અમદાવાદમાં બે મોટા ઓફિસો ધરાવે છે. ત્યાં તેઓ usdt અને ગરીબોના બેંકમાં ખાતા ખોલાવી તેમના એકાઉન્ટમાં ગેમીંગ ફંડનું કામ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ ફ્રીડમ બોય ગેંગમાં કયા વ્યક્તિનું કયું રોલ છે તે પણ ટૂંક સમયમાં બહાર આવશે તે ઉપરાંત તેમના ઓફિસના ફોટા પણ બહાર આવશે.તે ઉપરાંત તેઓ મોટા બુકીઓ સાથે પણ સંપર્ક ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ યુએસડીટીની માર્કેટમાં સૌથી મોટી ગેંગ પ્રોસેસિંગ ઓપરેટ કરી રહી છે. તે ઉપરાંત વિદેશમાં વારંવાર તેમની અવર જવારો પણ થઈ રહી છે.
જુઓ ભાગ 4 માં નવા એહવાલો.