Ahmedabad: અમદાવાદમાં યુએસડીટી અને બ્લેક એન્ડ વ્હાઇટ મની અને ગેમિંગ ફંડ ત્તે ઉપરાંત અને ફ્રીડમ બોય ગ્રુપ સામે એહવલો બહાર પાડવામાં આવ્યા હતા.
આ ગ્રુપ ની વાત કરવા જઈએ તો તેમનો ભૂતકાળ અને વર્તમાનકાળની તપાસ કરવામાં આવે અને લાંબી તપાસ કરવામાં આવે તો તેમની ઓફિસોથી લઈને તેમની ગાડીઓ સુધી જો આયકર વિભાગ અને ઈન્ટેલિજન્સ વિભાગ તપાસ કરે તો ટૂંક સમયમાં રોડપતિથી કરોડપતિ સુધીની કહાની બહાર આવી શકે છે.તે ઉપરાંત આ અહેવાલો ચલાવ્યા બાદ અમદાવાદના નામચીન માથાઓ બુકીઓ અને ગેમબલરો માટે એક ટેન્શન ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે અને તેમના દ્વારા પીછા પણ કરાવવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત જારી ભરવામાં આવી રહી છે અને કેટલાક અસમાજીક તત્વ પણ કામ પર લગાડેલ છે. તે ઉપરાંત ફ્રીડમ બોય ગ્રુપ વતી તીખી ધમકી પણ મળી ચૂકેલ છે.જો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા સ્કેમ બહાર આવી શકે છે. ફ્રીડમ બોય ગ્રુપને એક મોટો બુકી પ્રોટેક્શન પણ આપી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.