Ahmedabad: journalist Auzef Aabeda pathan અમદાવાદમાં કોટ વિસ્તારમાં ચાલતા ફ્લેશ યુએસડીટી માફિયા અને ગેમીંગ ફંડ માફિયા freedom Boy ગ્રુપ સામે જુદા જુદા એહવાલો અને કુંડળીઓ બહાર પાડતા અમદાવાદ શહેરના મોટા માથાઓ બુકીઓ તે ઉપરાંત ગેમ્બલરો બાદ હવે મુંતાજીર ઉર્ફે બાપુ ઉર્ફે ડગલો ધમકી આપી છે અને જણાવ્યું છે કે જો USDT માફિયા ફ્રીડમ ગ્રૂપ સામે જો લખવાનું બંધ નહીં કરો તો અને બહાર વિગતો પાડવાનું બંધ નહીં કરો તો કશું પણ થઈ શકે છે તમને વોરનિંગ આપી રહ્યો છું આગળ તકલીફ પડશે ઘરેથી નીકળવું મુશ્કેલ થઈ શકે છે.તેવી રસ્તામાં રોકી ધમકી આપવામાં આવી છે.જેને લઇને freedom boy ગ્રુપ અને તેની સીન્ડિકેટ થી અમને જાન નો ખતરો છે ગઈ કાલ રાત્રિ 12 વાગ્યાની આસપાસ પણ ત્રણ યુવકો બેંક ઓફ ઈન્ડીયા પાસે પીછો કરવામાં આવ્યો હતો.તે ઉપરાંત એજણાવ્યું છે કે તું આ બંધ નહિ કરે તને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.