હાલ તો દિવાળી આવી રહી છે પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારની વાત કરીએ તો કેટલાક બાબુઓ જેમની રહેમ નજર હેઠળ કેટલીક મેડિકલોના ઉપર મેડિકલ ડ્રગ્સનો વેચાણ થાય છે. પરંતુ સરકારી બાબુ અને પોતાની દિવાળી સુધારવા માટે જમાલપુરના ત્રણ નામચીન મેડીકલો એ જમાલપુર ખાડીયા વિધાનસભા વિસ્તારમાં આવતા 180 મેડિકોલોનો પ્રતિ મેડિકલ 10,000 ઉઘરાવીને આપવાનો હવાલો લીધો છે.
જુઓ આ મેડકિલની ખાસિયત.
બે મેડીકલ જમાલપુર દરવાજા થી ખમાસા વચ્ચે આવેલી છે.
જ્યારે એક મેડિકલ પાચ પીપળી વિસ્તારમાં આવેલી છે.
આ મેડિકલ ની ખાસિયત એ છે કે એક મેડિકલ સંચાલક જે મેડિકલ ડ્રગ્સ ગેરકાયદેસર વેચવામાં ફેમસ છે.
જ્યારે એક મેડિકલ સંચાલક નું હોસ્પિટલમાં ડાયરેક્ટ સેટિંગ છે જાઓ પેલા મેડિકલથી દવા લઈ આવો.
જ્યારે મેડિકલ સંચાલક ઉપર તો 20 લાખ રૂપિયા સુધીનું દંડ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ તેઓ તેમની મેડીકલમાં ઇન્લીગલ લાઈટ વાપરે છે.