Aabeda pathan
Ahmedabad: અમદાવાદમાં મધ્ય ઝોનમાં એક લેડી ડોનની
સીરીઝ the power of truth પર હાલ ચાલી રહી છે.
જેના અંદર મધ્યઝોનની લેડી ડોન ગેંગનું કોઈ વિસ્તારનું કે કોઈ વ્યક્તિગત નામ જાહેર કરવામાં આવતું નથી.
હાલ એક નવું કારસ્તાન બતાડવામાં આવશે.જેમાં લેડી ડોન અને તેની ગેંગના લોકોએ મળીને ટુ વ્હીલર થી લઈને ફોર વ્હીલર સુધીનું ગેરકાયદેસર રીતે કટીંગનું પણ ધંધા સાથે સંકળાયેલા છે.
આ લેડી ડોન ગેંગ દ્વારા ૧૫૦ જેટલી એક્સેસ અને બર્ગમેન નું પણ કટીંગ કર્યું છે. તે ઉપરાંત મોટી મોટી લક્ઝરી ગાડીઓનું પણ કટીંગ કર્યું છે.જેમાં એક __જી આ કામમાં સંકળાયેલો છે.
કટીંગ ની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૦૨૧ માં મધ્ય ઝોનના એક કટીંગની ગાડી પકડાઈ હતી. જેના અંદર મોટું એક સ્કેમ પણ બહાર આવ્યું હતું. જેને આડકતરી રીતે દબાવવામાં આવ્યું હતું.
મધ્યઝોનમાંથી આ ગેંગ હાઈ લક્ઝુરિયસ ગાડીઓ મોટા લેવલ પર અમદાવાદ શહેરની બહાર કટીંગ કરી રહ્યા છે.
આ સિરીઝ ચલાવનાર the power of Truth ના પત્રકાર journalist Auzef/Aabeda pathan પર તે ઉપરાંત તેમના પરિવાર ઉપર કોઈપણ સમયે હુમલો થઈ શકે છે.
જુઓ ફરી એક નવી કરતૂત ટૂંક સમયમાં !