• Sat. Jul 27th, 2024

Ahmedabad: મધ્યઝોનમાં લેડી ડોનનુ 4 ભાગ લખતાજ પત્રકારોના ઘરે પહોંચી લેડી ડોનની ગેંગ !

Bythepoweroftruth

Feb 8, 2023

Aabeda pathan

Ahmedabad: અમદાવાદમાં મધ્ય ઝોનમાં લેડી ડોનનું 4 ભાગ લખવામાં આવ્યું હતું.જેની અંદર 4 ભાગમાં બંને પત્રકારોને જાનનું ખતરો હોવાનું જણાવ્યું હતું.

ચોથો ભાગ રિલીઝ કરતા જ લેડી ડોનની ગેંગ ના સાગરીતો રાત્રે પત્રકારો ના ઘરે આવી દરવાજા પછાડ્યા હતાં.ત્યારબાદ જાનથી મારવાની ધમકી આપીને ગયા હતા.ત્યારબાદ કેમેરો લઈને બહાર કેવી રીતે નીકળો છો તેવી પણ ધમકી આપી છે.

પરંતુ સવાલ ત્યાં ઊભા થાય છે કે જ્યારે લેડી ડોનનું નામ જ નથી લખવામાં આવ્યું ના વિસ્તાર જણાવવામાં આવ્યું છે તો લેડી ડોન ને પોતાના પર કેમ લે છે તે પણ એક સવાલ છે ?

જો બંને પત્રકાર અને તેમના પરિવાર ને કશું પણ થશે આ લોકો જિમ્મેદાર રહેશે!

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

One thought on “Ahmedabad: મધ્યઝોનમાં લેડી ડોનનુ 4 ભાગ લખતાજ પત્રકારોના ઘરે પહોંચી લેડી ડોનની ગેંગ !”
  1. આપ કે કામ કી જીતની તારીફ કી જાય ઉતની કમ હે( સુબ્હાનઅલ્લાહ )એસે હી કામ કરતે રહીયે અલ્લાહ આપ કો કામયાબી અતા કરેગા ઇન્શાલ્લાહ મેરી દુઆ ઔર કોમ કે સારે લોગો કી દુઆ આપ લોગો સાથ હે

Comments are closed.