Aabeda pathan
Ahmedabad: અમદાવાદમાં મધ્ય ઝોનમાં લેડી ડોનનું 4 ભાગ લખવામાં આવ્યું હતું.જેની અંદર 4 ભાગમાં બંને પત્રકારોને જાનનું ખતરો હોવાનું જણાવ્યું હતું.
ચોથો ભાગ રિલીઝ કરતા જ લેડી ડોનની ગેંગ ના સાગરીતો રાત્રે પત્રકારો ના ઘરે આવી દરવાજા પછાડ્યા હતાં.ત્યારબાદ જાનથી મારવાની ધમકી આપીને ગયા હતા.ત્યારબાદ કેમેરો લઈને બહાર કેવી રીતે નીકળો છો તેવી પણ ધમકી આપી છે.
પરંતુ સવાલ ત્યાં ઊભા થાય છે કે જ્યારે લેડી ડોનનું નામ જ નથી લખવામાં આવ્યું ના વિસ્તાર જણાવવામાં આવ્યું છે તો લેડી ડોન ને પોતાના પર કેમ લે છે તે પણ એક સવાલ છે ?
જો બંને પત્રકાર અને તેમના પરિવાર ને કશું પણ થશે આ લોકો જિમ્મેદાર રહેશે!
આપ કે કામ કી જીતની તારીફ કી જાય ઉતની કમ હે( સુબ્હાનઅલ્લાહ )એસે હી કામ કરતે રહીયે અલ્લાહ આપ કો કામયાબી અતા કરેગા ઇન્શાલ્લાહ મેરી દુઆ ઔર કોમ કે સારે લોગો કી દુઆ આપ લોગો સાથ હે