ગુજરાતના આણંદ જિલ્લાના સોજીત્રા ગામના એક સામાજિક કાર્યકર દ્વારા આરટીઆઇ માગવામાં આવી હતી.જેનો ટીડીઓ દ્વારા ખૂબ જ હાસ્યપદ જવાબ આપવામાં આવ્યું હતું.જેને લઇને ટ્વીટર ઉપર ઘણી ચર્ચા થઈ હતી.