Ahmedabad : ફેકટ બુલેટિન ન્યૂઝના પત્રકાર ઈલ્યાસ સૈયેદ દ્વારા journalist Auzef, Aabeda pathan પર જમાલપુર નાં વેપારી દ્વારા આક્ષેપ કરતા જે વિડ્યો ચલાવવામાં આવ્યું છે.જેની cyber crime માં ફરિયાદ અગાઉ અમારા દ્વારા કરવામાં આવી છે.જેની હાલ ગાયકવાડ હવેલીમાં તપાસ ચાલુ છે.
જે કથીત ઓડિયો વાયરલ કરવામાં આવી હતી જેના અંદર કોઈ પણ જ્ગ્યાએ journalist auzef,Aabeda pathan ની અવાજ નથી ?
જેની અંદર વાત કરવામાં આવે તો જે મઘ્ય ઝોન લેડી ડોનની જે series ચલાવવામાં આવી છે.જેમાં કોઈ વ્યક્તિનું કે વિસ્તારનું નામ લખવામાં આવ્યું નથી. છતાં પણ ખોટા આક્ષેપ કરતા જે વિડ્યો ચલાવવામાં આવી છે.જેના પર પણ હવે cyber crime માં ફરિયાદ કરવામાં આવશે.