અમદાવાદના કોટ વિસ્તારમાં __પુરની લેડી ડોન જે વ્યાજનું સામ્રાજ્ય,હવાલા, જગ્યા પડાવવી, તસ્કરી જેવા ગેરકાનૂની કામોમાં ફેમસ છે.
આજે વાત કરીશું તેના ત્યાં કામ કરતી મહીલા જેણે તેની પાસેથી અંદાજિત 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
તે વ્યાજ દીવસે દિવસે ભરતી હતી.ઘરનું કામ કરતી હતી.તે ઉપરાંત તે મહિલા ડોન ના હાથ પગ દબાવી માલિસ કરતી હતી.
પરંતુ દિવસે દિવસે વ્યાજ ભરીને થાકી જતાં તેણે કામ છોડી દીધું. જેના કારણે એક થી એક કંટાળીને પૈસાના ભરી શકતા તેનું શોષણ થતા તે આપઘાત કરવા જતી રહી હતી. તેથી લેડી ડોન ને ગભરામણ થવા માંડી. ત્યારે તે મહિના છેલ્લા દિવસે ત્યાંથી નીકળી ગઈ હતી ત્યારે તે લેડી ડોનના CCTV વાયરલ કર્યા હતા. ત્યારબાદ તેની અફવા પણ ઉડાવવામાં આવી હતી કે તે સોનુ લઈને ભાગી ગઈ છે. તેવા બદનક્ષીભર્યા મેસેજ પણ વાયરલ કર્યા હતા. ત્યારબાદ પોલીસ નું પણ ધ્યાન ગુમરાહ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અંદર અંદર પૈસાનું સેટલમેન્ટ કરીને પોતાનું બચાવ કરીને પોલીસ અને પ્રજાને અંધારામાં રાખીને પોતાનું કામ નીકાળી લીધું. જે આ લેડી ડોન થી શીખવા મળે છે.
ત્યારબાદ તે જ મહિલાને ફરીથી પોતાને ત્યાં રાખી લેવામાં આવી. ત્યારબાદ તે જ મહિલાને ટ્રેનિંગ આપીને બે થી ત્રણ વખત એક જ મહિનામાં દુબઈ લઈ જઈને શું કાવતરા કરવામાં આવે તે પણ એક સવાલ છે ?
શું સામાન્ય નોકર એક મહિનામાં ત્રણ વખત દુબઈ શું કરવા ગઈ હશે તે પણ એક સવાલ છે ?
શું ફરવા માટે એક નોકર મહિનામાં ત્રણ વાર દુબઈ કે કેવી રીતે જાય ?
હાલમાં આ જ કામવાળી આજ લેડી ડોનના ત્યાં રહીને ઘર કામથી લઈને વ્યાજની ઉઘરાણી સુધીના તમામ કામ કરે છે .