Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. આજે આપણે વાત કરીશું ચંદ્રકાંત કાપડિયા. ડોટ .કોમ વિશે. જે કાપડિયા અંકલ તરીકે ફેમસ છે. જે રાયખડમાં બુટલેગર હોય કે જમાલપુરના બુટલેગર હોય કે પછી ત્રણ દરવાજા અને ભદ્ર બજારમાં પાથરણાવાળા હોય અને બહેરામપુરા અને જમાલપુરમાં પણ 30% થી 40% વ્યાજ પર પૈસા મોટા પાયા પર ફેરવી રહ્યા છે. હાલ આટલા વિસ્તારોમાં 70 લાખ જેટલા વ્યાજે ફરી રહ્યા છે. તે ઉપરાંત પોઝ વિસ્તારમાં હાલ ફ્લેટ ખરીદવામાં આવ્યું છે. સાથે ટેકનિક તો તેમની એ છે કે સાયકલ ઉપર પૈસાની ઉઘરાણી કરવા નીકળે છે. તે ઉપરાંત સિલ્વર કલરની mastero two wheeler લઈને નીકળે છે. રાયગઢ વિસ્તારમાં એક ભોગ બનેલ વ્યક્તિ અમારી પાસે આવેલ છે તે ઉપરાંત એક વ્યક્તિ કારંજ વિસ્તારનો છે. ટૂંક સમયમાં આ વ્યાજખોર કાપડિયા અંકલ સામે કોઈ ફરિયાદ કરે તો નવાઈની વાત નહિ.