અમદાવાદમાં કાલુપુર વિસ્તારનો કોલ સેન્ટર માફિયા ઇરફાન ડોલરે યુએસડીટી અને કોલ સેન્ટરમાં બિઝનેસ ના નામે ફરી એકવાર લોકો સાથે છેતરપિંડી કરી છે. ત્રણ લોકો અમારા આગળના અહેવાલ ચલાવ્યા બાદ અમારી પાસે આવ્યા અને તેમણે અમારું સંપર્ક કરીને અમને જણાવ્યું કે અમને લોગ લાલચ અને કોલ સેન્ટરના અંદર દર મહિને આટલા રૂપિયા કમાવવાનું છે તેના માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ લેવાના છે. તે ઉપરાંત આપણી આટલી ભાગીદારી રહેશે તેવું કરીને ચારથી પાંચ લાખ રૂપિયા એક વ્યક્તિના લઈ લીધા છે અને છેતરપિંડી આચરી છે.