Ahmedabad : journalist Auzef Aabeda pathan
ગુજરાતમાં સુરતમાં થયેલ અગ્નિકાંડ હોય કે પછી અમદાવાદમાં થયેલ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ હોય કે પછી હાલમાં રાજકોટમાં થયેલો અગ્નિકાંડ હોય પરંતુ જ્યારે જ્યારે આગના બનાવ બને છે અને મોટી હોનારત થાય છે ત્યારે ફાયર સેફટી સામે સવાલ ઊભા થાય છે.
અમદાવાદમાં જમાલપુર વિસ્તાર જેવા ભરચક વિસ્તારમાં આવેલી સૌથી મોટી જમાલપુર વિસ્તારની ખાદ્ય તેલની એજન્સી મિલન ઓઇલ ડેપો પર ફાયર સેફ્ટી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
જે જગ્યાએ મિલન ઓઇલ ડેપો આપેલો છે તે જગ્યા થી સીએનજી રીક્ષાઓના સટલ સ્ટેન્ડ પણ આવેલું છે. પરંતુ સવારે ત્યાં ઊભા થઈ રહ્યા છે કે મિલન ઓઇલ ડેપો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફાયદા વિભાગ દ્વારા હમણાં સુધી શું ચેકિંગ કરવામાં આવી છે?
જો ફાયર સેફ્ટી નથી તો શું કાર્યવાહી કરવામાં આવી ?
કે પછી તેરી ભી ચૂપ મને મેરી ભી ચૂપ ના સંબંધ સાચવવામાં આવી રહ્યા છે ?
કોઈ મોટી હોનારત અચાનકથી થઈ જાય કોણ જવાબદાર તે પણ એક સવાલ છે ?