Ahmedabad : AAbeda pathan, journalist Auzef અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલું હાઇવે કોમર્શિયલ સેન્ટરમાં 70 થી વધુ પ્લોટ ધરાવતી દુકાનો આવેલી છે. રમજાન માસ દરમિયાન પણ સવારના સમયે એક જગ્યા પર કબજો કરવા માટે ગુંડાઓ અને ક્રિમિનલ લોકો આવ્યા હતા. ત્યારબાદ રાયોટીંગ પણ થયું તેને મહિલાઓને પણ માર મારવામાં આવ્યું હતું. ત્યાંના સ્થાનિક વેપારી જણાવે છે કે આ જગ્યા અમે 99 વર્ષના ભાડા પેટે લીધેલી છે. ત્યારબાદ અમે કોર્ટમાં પણ કેસ અમે જીતેલ છે. તે ઉપરાંત હાલ તે સમયગાળો પૂરો થયો નથી. છતાં પણ ત્યાં આવેલી 70 થી વધુ દુકાનો ખાલી કરાવવા માટે સલીમ મોતી દ્વારા ગુંડાઓ મોકલવામાં આવે છે. ખાલી કરવા માટે માનસિક થી લઈને શારીરિક સુધી ટોર્ચરીગ કરવામાં આવે છે. જબરજસ્તી તમામ જગ્યાઓ 99 વર્ષ પૂરા નથી થયા છતાં પણ દાદાગીરીથી ખાલી કરવામાં આવી રહ્યું છે.
altaf azad
vasuli
Sarfu kaliya
Ovesh
salim moti આ પાંચ લોકો અને તેમના ભાડુંઆતી ગુંડાઓ નુ મુખ્ય રોલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ટૂંક સમયમાં સલીમ મોતી અને તેના માણસો અને ભાડુવાતી નામચીન ગુંડાઓ દ્વારા ફરીથી રાયોટીંગ કરવામાં આવે અથવા જગ્યા ઉપર કરીને ખાલી કરાવેતો કોઈ નવાઇ નહીં ?
કેમ 99 વર્ષ પૂરા થયા નથી છતાં પણ દાદાગીરીથી કોમ્પ્લેક્સ ખાલી કરાવવાનું કારશો ચાલી રહ્યો છે ?
શું કઈક મોટી ઘટના થાય તેની રાહ જોઈ રહ્યા છે?