journalist auzef,Aabeda pathan
હાલમા અમદાવાદ શહેરમાં બેસીને કંબોડિયા થી ઓપરેટ કરનાર સૌથી મોટો ગુજરાતનો નામચીન કોલ સેન્ટર માફિયા ” મુકીત” સામે અમારા ઘણા એહવાલ બહાર પાડવામાં આવ્યા.જેના બાદ મુકીત દ્વારા તેના માણસો પત્રકારનો પીછો કરવાયો,જેમાં મુકિત ના કોકેન, કંબોડિયા, કોલ સેન્ટર આખું કાર્ય બહાર પાડવામાં આવ્યું હતું.
હાલ અમદાવાદ કોટ વિસ્તારમાં રહેતો I ડોલર એક્ટિવ છે.જે મોટા પાયા પર કોલ સેન્ટર ચલાવી રહ્યો છે.સાથે સાથે તેના દ્વારા હાલમાં લાખો રૂપિયાનો USDT માં પણ ફ્રોડ કર્યા છે.હવાલા ઓપરેટિંગ કરી રહ્યો છે.આવનાર એહવાલ માં વધુ વિગત બહાર પાડવામાં આવશે.