Ahmedabad: અમદાવાદમાં જુહાપુરા સરખેજ વિસ્તારનો એક બાળકોનો તબીબ ડોકટર કે જે લોકોની તો સારવાર કરવા બેસેલો છે પરંતુ લોકોની જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યો છે જાણો કેમ !
તેની હોસ્પિટલમાં જઈને આવેલા એક દર્દી જણાવે છે કે તેમના બાળકને તે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યું હતું અને જ્યારે તે ડોક્ટરની કેબિનમાં ગયા ત્યારે તે રજનીગંધામાં ડ્રગ્સ મિક્સ કરી રહ્યો હતો. આ ડોક્ટર લોકોની તો રક્ષા કરવા બેસ્યો છે પરંતુ તે ભક્ષક બની જાય તેવી હાલતમાં હોય છે. ટૂંક સમયમાં પુરાવા સાથે આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.આ ડોકટર જે સમાજમાં સારું નામ ધરાવતા હોવાથી તેમનું નામ લખવામાં આવ્યું નથી.