Ahmedabad: અમદાવાદમાં મધ્ય ઝોન માં ખાનપુર વિસ્તારમાં હેરિટેજ દરગાહ શાહવાજીયુદિન બાવાની પાસે આમીના રેસીડેન્સી જ્યાં પહેલા કાયદેસર રીતે કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા 3 માળ એટલે કુલ 7 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેના પર મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ત્યાંના સ્થાનિકો દ્વારા વિરોધ હોવાથી thepoweroftruth ની મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું. આ બિલ્ડિંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે ચાર માળ પહેલા બનાવવામાં આવયા. ત્યારબાદ લીગલ નું પરમિશન મળી જતા બીજા ત્રણ માળ બનાવવામાં આવ્યા છે. જેનું સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે.
પરંતુ સવાલ ત્યાં ઊભા થાય છે કે મધ્ય ઝોનના એસ્ટેટના જાણીતા એક સરકારી બાબુ કે જેમને બે માળના લોકોના ગેરકાયદેસર બાંધકામ જોવાતા હોય અને 7 માળનું બાંધકામ બની જાય અને તેમને ન જોવાય તો આ વાત ગળે ઉતરે ખરી ?
આ બાંધકામ કોની રહેમ નજર હેઠળ બની રહ્યું છે ?
આ બાંધકામ ઉપર એવા તો કોના ચાર હાથ છે ?,
જુઓ આવતા અંકમાં ખાનપુર શાહપુરમાં કોણ 4+7 ની થીયરી ચલવાઇ રહ્યું છે અને ક્યાં ક્યાં બની રહ્યું છે.
Thepoweroftruth.news:Relief cinema +919714121282,7984282314