Ahmedabad : કોલ સેન્ટર આલમ માફિયા બાદ હવે અમદાવાદ શહેરમાં બીજો એક કોલ સેન્ટર માફિયા “M મન્સુરી” જે ફરી એક્વાર વર્ષો બાદ અમદાવાદ શહેરમાં એક્ટિવ થયો છે.જે અમદાવાદથી લઈને વિદેશ સુધીમાં કોલ સેન્ટર ની ચેઈન ચલાવી રહ્યો છે.આ કૉલ સેંટર માફિયા વિદેશી નાગરીકો ને છેતરીને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય બનાવી ચૂક્યો છે.તેને અમદાવાદ શહેરમાં બે લોકો પ્રોટેક્શન પણ આપી રહ્યા છે.તેના જુહાપુરામાં રહેતા એક પરીવાર જન જે અમેરિકામાં રહે છે.ત્યાંથી તેને લોકોનું ડેટા મોકલે છે.ત્યારબાદ આ ડેટાથી અમદાવાદ અને પડોશમાં આવેલ દેશ કંબોડિયા જ્યાં એક રિસોર્ટમાં પણ અમદાવાદ ના છોકરાઓને રાખવામાં આવ્યા છે.તે લોકો ત્યાંથી આ સિન્ડિકેટ ક્રાઈમ આચરી રહ્યા છે.પરંતુ આ એક કોલ સેન્ટર માફિયા માટે journalist Auzef,AAbeda pathan ને વિદેશ થી લઈને અમદાવાદ ના મોટા માથાઓ ફોન કરીને શું કહેવા માંગે છે તે પણ એક સવાલ છે ?
જો ઇન્ટેલિજ્સ બ્યુરો, ગુજરાત પોલીસ, ગુજરાત રાજ્ય સરકાર, આવકવેરા વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો ઘણુ મોટુ બહાર આવી શકે છે.
તે ઉપરાંત અમદાવાદ શહેરમાં USDT અને BTC ના મોટા હવાલા પાડવામાં આ વ્યક્તિનું નામ મોખરે છે.
હાલ આ કોલ સેન્ટર માફિયા કંબોડિયા છે.