Ahmedabad: journalist Auzef Aabeda pathan
અમદાવાદમાં રીલીફ રોડ વિસ્તારમાં રહેતો અબ્દુલ કાદર જે ક્રેડિટ કાર્ડ માફિયા ઉપરાંત મોટા પાયા પર USDT નુ સામ્રાજ્ય એક કોમ્પ્લેક્સ માં આવેલ એક ઓફિસથી શરૂ કર્યું હતું. જે એ જ કોમ્પ્લેક્સ માં બીજી એક ઓફિસ કરી તે ઉપરાંત અમદાવાદના જુદા જુદા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તેણે ઓફિસો કરી છે. તે ઉપરાંત જરૂરિયાત મંદ લોકોના નામે બેંકમાં ખાતા ખોલાવી તેમના ખાતાની તમામ ચેક બુક અને પાસબુક તેની પાસે રાખે છે.તે ઉપરાંત અમદાવાદના મોટાભાગના ક્રિકેટ સટ્ટાના પૈસા તે ખાતામાં બ્લેક એન્ડ વાઈટ કરે છે. તે ઉપરાંત તેના તમામ એકાઉન્ટની વિગતો અમારી પાસે છે.
ક્રેડિટ કાર્ડ,USDT અને ગેમીંગ ફંડના બ્લેક એન્ડ વાઈટ કામમાં તમામ ઓફિસ ઉપર તેના જ પરિવારના એક જ સમાજના છોકરાઓ સિન્ડિકેટ ક્રાઈમ કરી રહ્યા છે.
તે ઉપરાંત સાથે સાથે હાલમા તે ત્રણ દિવસ પહેલા જ વિદેશથી પરત ફર્યો છે. તે ઉપરાંત GST ચોરી પણ તે બોગસ કંપની બનાવીને કરી રહ્યો છે.
અગાઉ પણ અમારા દ્વારા એહવાલ ચલાવતાં તેના વતી મોટા નામચીન લોકોના ફોન આવ્યા હતા.જેનું દબાણ વધતાં અમારા દ્વારા એહવાલ રોકવામાં આવ્યું હતું.