• Thu. Sep 19th, 2024

Ahmedabad: ફ્રીડમ બોય ગેંગનું એરપોર્ટ પર પકડાયેલ ગોલ્ડથી શું કનેક્શન?

Bythepoweroftruth

Sep 18, 2024

હાલમાં અમદાવાદ શહેરમાં જમાલપુર વિસ્તારમાં તે ઉપરાંત મુસ્લિમ વિસ્તારમાં બૂમ પડાવી ચૂકેલ freedom boy ગેંગ જેનું ગોલ્ડ થોડા સમય પહેલા એરપોર્ટ પર પણ પકડાઈ ચૂકેલ છે. જેનું ગોલ્ડ સ્મગલિંગ માં પણ હવે નામ બહાર આવી રહ્યું છે.

અને 7899 જેઓ સામે 3 એહવાલ લખતા કથીત ધમકી journalist Auzef અને Aabeda pathan ને આપી ચૂકેલ છે અમારી વિરદ્ધ લખવાનું બંધ કરો અંજામ ખરાબ થઈ શકે છે.જેમાં ૩૩૭૭ જે આ ગેંગ નો જમણો હાથ કહી શકાય.જમાલપુર થી આંતરરાષ્ટ્રીય સીન્ડિકેટ ચલાવે છે.તે ઉપરાંત અમદાવાદ, આણંદ,વડોદરા,ડીસા ના મોટા ભાગના કિકેટ સટ્ટાના બુકીઓ અને કોલ સેન્ટર માફીયાઓનો પૈસો (ગેમિંગ ફંડ) જે લોકોને પૈસા આપી તેમના ખાતા ખોલાવી મોટા મોટા ટ્રાન્જેક્શનનો કરીને તે પૈસા નું બ્લેક એન્ડ વ્હાઇટ થાય તે ઉપરાંત તે પૈસા USDT માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.જેનો સૌથી મોટો વેપલો આ ગ્રુપ ચલાવી રહ્યું છે.તે ઉપરાંત ટુંક સમયમાં અમદાવાદ શહેર છોડી ભારત બહાર ભાગવાની ફિરાકમાં છે.તે ઉપરાંત ફ્લેશ USDT નામે મોટા ફ્રોડ આચરી રહ્યા છે.ઘણા મોટા કોલ સેન્ટર માફિયા પણ આમની સાથે જોડાયેલ છે.

 

જો મોટી એજન્સી દ્વારા અને તપાસ કરવામાં આવે તમામ કૌભાંડ ઉપરાંત જમાલપુર વિસ્તારમાં રહેતા 15 વધુ એવા યુવાનો જેમનું પરીવાર નું બેકગ્રાઉન્ડ તપાસ કરવામાં આવે અને તેમનું ભૂતકાળ જોવામાં આવે તો તેઓ છેલ્લા 6 મહિનામાં કેવી રીતે રોડપતી થી કરોડપતી બનીને બેનામી સંપતિ વસાવીને બેસેલા છે તે ઉપરાંત કેટલાક બહાર વિદેશમાં પ્રોપર્ટી ખરીદી લીધેલ છે તમામ ની વિગતો બહાર આવી શકે છે.તમામ ની વિગતો The power of Truth ગુજરાત રાજ્ય સરકારને માહીતી આપશે.

 

Freedom boy ગેંગ ની મોડસ ઓપરેન્ડી

 

પોતે freedom ધરાવે છે પરંતુ ગરીબોની freedom છીનવી લે છે.તે ઉપરાંત એક વાર જે આ ગેંગના સદસ્ય બની જાય છે તેઓ તેમાંથી બહાર નીકળવું અઘરું છે.

 

જમાલપુર, છીપાવાળ,ગાયકવાડ હવેલી, પિરાનપીર,દુબઈ આ 4 જગ્યાએ આ ગેંગના સદસ્યો વસવાટ કરે છે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *