Ahmedabad : journalist Auzef Aabeda pathan સૂત્રો ના જણાવ્યાં અનુસાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બે વ્યક્તિની જુગલ જોડી જેઓ પોલીસ બનીને ફરી રહી છે અને તેઓ હાલ તે વિસ્તારના લોકોના માથાનો દુખાવો બની છે. શુ આ ખરેખર પોલીસ છે કે પછી નકલી પોલિસ તે પણ એક સવાલ ?
ટુંક સમયમાં એક આ જોડીએ કરેલ કાંડ બહાર આવે કોઈ નવાઈ નહીં!
મોડસ ઓપરેન્ડી: કોઇ પણ વ્યકિત સટ્ટો લખાવીને જાય કે પછી દારુ ની બોટલ લઈને જાય આગળ જઈ રોકી તોડ કરવા.
અમે આ એહવાલ મારફતે કાગડાપીઠ PI તે ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ ને જાણકારી આપી રહ્યા છીએ.
અગાઉ પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને ફરતા લોકો સામે ગુના નોંધાયેલ છે .