Ahmedabad : જુહાપુરા ના અજરઉદ્દીન ની વેજલપુર 5 પોલીસ કર્મી દ્વારા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યું તેવા આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ લાંબી સારવાર બાદ અઝરુદ્દીન નું જીવરાજ મહેતા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ કથિત પોલીસ સ્ટેશનમાં માર મારવાની વિગત ની પાછળ તપાસ કરતા u ટર્ન આવવાની સંભાવના છે.
જુહાપુરા ના વિશ્વાસનિય સૂત્રો જણાવે છે કે અજરઉદીને પોલીસ સ્ટેશનમાં તો માર મારવામાં આવ્યો હતો પરંતુ તેના પહેલા પણ તેને કોઈ અસમાજીક તત્વો દ્વારા માર મારવામાં આવ્યું હતુ. અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા બાદ બબાલ થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું તેવી લોક મૂકે ચર્ચા છે.
શું આ મેટરને દબાવીને પોલીસને ફસાવવા માટેનું કાવતરું છે?
શું તપાસના વિષયમાં બહાર આવશે કે ખરેખર કોના દ્વારા માર મારવાની શરૂઆત કરવામાં આવી હતી?
ટૂંક સમયમાં વધુ વિગત બહાર પાડવામાં આવશે.