Ahmedabad : journalist Auzef, Aabeda pathan વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદમાં hero કંપની દ્વારા બાઇક ની એડ આજના એક અખબારમાં પ્રકાશિત થઈ છે જેનું મુસ્લિમ સમાજ દ્વારા social media માં વિરોધ કરવામાં આવી રહ્યું છે.મસ્જિદમાં બાઇક ઊભી રાખી એડ મૂકવી કેટલી યોગ્ય તે એક સવાલ છે ? શું આર્કોલોજીકલ વિભાગ અને હેરીટેજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ?