અમદાવાદમાં જુદી જુદી ગેંગો દ્વારા વિસ્તારો વહેંચવામાં આવ્યા હતા હવે સાબરમતી નદીનો રિવરફ્રન્ટ ઇસ્ટ વિભાગનો પાણી વિસ્તાર વહેચી નાખવામાં આવ્યો છે.જેમાં વાત કરીશું આજે સાબરમતી નદીને પણ વહેચી નાખવામાં આવી છે.જાણો કેમ ?રાત્રે રોજ માછલી જે સાબરમતી નદીમાંથી નીકાળવામાં આવે છે.જેમાં પણ નદીની અંદર ભાગ પાડવામાં આવ્યા છે.ઋષિ દધિચી બ્રિજ પાછળનો વિસ્તાર જ ઈકબાલ કરીને વ્યક્તિનો છે.ઋષિ દધીચિ બ્રિજથી ગાંધી બ્રિજ વિસ્તાર જોન્ટી નામના વ્યક્તિનો છે.અટલ બ્રિજથી નહેરુ બ્રિજ વિસ્તાર લાલા નામના વ્યક્તિનો છે.અટલ બ્રિજથી આંબેડકર બ્રિજ વિસ્તાર ઈમરાન નામના વ્યક્તિનો છે.ભગી અને ધમાં નામના વ્યક્તિનો વિસ્તાર એલીસબ્રીજ છે..રોજની 1 લાખ રૂપિયાની માછલી નીકળવામાં આવે છે.