અમદાવાદમાં જુહાપુરા સરખેજ રોડ પર આવેલ રંગવાલા પાર્ટી પ્લોટ પર બની રહેલ સાઈટ અને તેની આજુ બાજુની જગ્યાને લઈને તે સ્થળ પર વિવદ વકર્યો છે.જેમાં તે સ્થળ પરના મગજમારી CCTV જે અમારા માધ્યમ દ્વારા ચલાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ તે સાઈટ ના માલિક ઈકબાલ પટેલના તરફથી તેમના માણસો દ્વારા journalist Auzef, Aabeda pathan ને દબાવવા માટે કૉમેન્ટ માં ઈન્સ્ટાગ્રામ પર ગણા લોકો દ્વારા મેસેજ કરવામાં આવતાં હતા.
જેમાં રાની પટેલ નામની યુવતી દ્વારા બીભત્સ ભાષામાં જવાબ આપ્યા હતા.તે ઉપરાંત રેહાન ઈમ્તિયાઝ પટેલે CCTV ડિલીટ કરવાની ધમકી આપી હતી.બે વાર ફોન પણ કરી દમ માર્યો હતો.
શું લોકો પર અસમાજીક તત્વો હોવાનું કહેતા ઈકબાલ પટેલ ને જાણવું જોઈએ કે કોણ અસમાજીક તત્વો જેવું વર્તન કરી રહ્યું છે ?