અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાં દારૂ,જુગાર, સટ્ટા ના ધંધા બેફામ ચાલુ છે. લોક મૂકે એવી ચર્ચા ચાલી રહી છે કે તમામ ચોકીના PSI પોતપોતાની ચોકીના હદ વિસ્તારના ધંધાના વહીવટ સંભાળી રહ્યા છે.
નાના કવર થી મોટા કવર સુધીનું બુટલેગરોનું મસમોટો વહીવટ ચોકી પોલીસ સ્ટેશન સુધીનું ચાલી રહ્યું છે. સ્થાનીક પોલીસ થી કેટલાક અંતરમાં PCB બ્રાન્ચ આવેલી છે.
દારૂ જુગાર કે સટ્ટો ચલાવો હોય તો તેના માટે ત્રણ લોકો પરમિશન લેવી પડે ત્યાર પછી ઉપરી બાબુથી પરમિશન મળે છે.ત્યારબાદ નરેશ સુરેશ ની જોડી તેમના ઉપરી યુવરાજની લીલી ઝંડી મળે છે.
તે ઉપરાંત માધુપુરા DSTAFF ના કેટલાક બાબુઓ જેઓ એક કોમ્પલેક્ષના આવેલા સ્પાની ચમડી ની દમડી કમાઈ કરી રહ્યાં છે .
માધુપુરા PI અને તેમના ખાસ એવા રાજુભાઈ નું શુ કનેકશન છે તે પણ એક સવાલ ?