અમદાવાદમાં રાયખડ દરવાજા થી રાયખડ કોટની રાગ સુધી AMC જમાલપુર વોર્ડ કાઉન્સિલર અફસાના બાનુ ચીસ્તી દ્વારા પીર શાહજીમિયા ચિસ્તી માર્ગ નુ આજ રોજ રાયખડ સૈયદ વાડા ના નાકા ઉપર નામાભિકરણ કાર્યક્રમ રાખવામા આવ્યું હતું.જેમાં મુખ્ય અતિથિ તરીકે AIMIM પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા ઉપરાંત કાઉન્સિલરો અને સામાજિક આગેવાન બુરહાન કાદરી સહિત આગેવાનોએ હાજરી આપી આ પ્રસંગને સફળ બનાવવામાં આવ્યો હતો.