પોલીસ કમિ.સાશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિ.સાશ્રી સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિ.સાશ્રી ઝોન-૩ તથા ઇન મદદનીશ પો.કમિ.સાશ્રી “ઇ” ડીવીઝન નાઓ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના મળેલ હોય જે અનુસંધાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.ભાટી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્કોર્ડના માણસો ના ૧૪/૦૮/૨૦૨૩ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો.અશ્વિન ધરમશીભાઇ બ.નં. ૧૧૭૮૫ તથા અ.પો.કો. મેરામણભાઇ કીશાભાઇ બ.નં.૧૨૧૮૬ નાઓને મળેલ બાતમી હકિકત આધારે બે ઇસમો નામે (૧) મોહમદ આરીફ મોહમદ હનીફ જાતે શેખ ઉ.વ. ૨૯ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે ૫૦૪, સિલ્વર ફ્લેટ, સવેરા હોતલની બાજુમાં અંબર ટાવર સરખેજ અમદાવાદ (૨) મોહમદ અવેજ મોહમદ અસ્લમભાઇ શેખ રહે, મચ્છીપીર ગરગાહ પાસે જમાલપુર ચકલા જમાલપુર અમદાવાદ શહેર નાઓની પાસેથી મળી આવેલ (૧) એક કાળા કલરનો સેમસંગ ગેલેક્ષી એ૧૪ મોડલનો 50મોબાઇલ ફોન જેની મો ફોન ની કિંમત રૂ. ૧૦૦૦૦/- ગણી શકાય તે મો ફોન સદરી આરોપીઓએ તા.૧૪/૦૮/૨૦૨૩ ના સાંજના સાડા ચારેક વાગ્યાની આસપાસ કામનાથ મહાદેવ મંદીર સામે બીગબજાર રોડ ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા તથા (૨) એક સ્કાય બ્લ્યુ કલરનો OPPO A9 2020 મોડલનો મોબાઇલ ફોન જે મો.ફોનની કિંમત ૩, ૪૦૦૦/- ગણી શકાય આ મોબાઈલ તા.૧૪/૦૮/૨૦૨૩ બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પારસી અગિયારી એ.એમ.ટી.એસ બસ સ્ટેન્ડ કાકરીયા રોડ ખાતેથી તથા કામનાથ મહાદેવ મંદીર સામે બીગબજાર રોડ ખાતેથી ચોરી કરેલાનુ જણાવેલ હોય જે મોફોન ચોરી અનુસંધાને આપના કાગડપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૫૨૩૦૯૦૦/૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯. મુજબની ફરીયાદ નોંધાયેલ તથા(3) એક સ્કાય બ્લ્યુ કલરનો VIVO Y01 મોડલનો મોબાઇલ ફોન જે મો.ફોનની આશરે કિ.રૂ.૧૦૦૦૦/- ની મતાની ગણી શકાય આ મોબાઇલ રોપીઓએ કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર ખાતેથી તા.૧૪/૦૮/૨૦૨૩ ના સાંજના સાડા પાંચેક વાગેના સુમારે ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય તથા (૪) એક સ્કાય બ્લ્યુ કલરનો આઇટેલ કંપનીનો મોબાઇલ ફોન જે મો.ફોનની આશરે કિ.રૂ.૧૦૦૦૦/- ની મતાની ગણી શકાય આ મોબાઇલ ફોન ઉપરોક્ત આરોપીઓએ પાલડી ચાર રસ્તા આગળ કસ્તુરી ડાઇનીંગ હોલ સામેથી તા.૧૪/૦૮/૨૦૨૩ ના રોજ ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય જેથી આરોપીઓ તથા મુદામાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન સોપવાની તજવીજ કરેલ છે.આરોપીઓનુ નામ-સરનામુ – (૧) મોહમદ આરીફ મોહમદ હનીફ જાતે શેખ ઉ.વ. ૨૯ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે ૫૦૪, સિલ્વર ફ્લેટ, સવેરા હોતલની બાજુમાં અંબર ટાવર સરખેજ અમદાવાદ (૨) મોહમદ અવેજ મોહમદ અસ્લમભાઇ શેખ રહે, મચ્છીપીર ગરગાહ પાસે જમાલપુર ચકલા જમાલપુર અમદાવાદ શહેરમુદામાલ- નં-(૧) એક સ્કાય બ્લ્યુ કલરનો OPPO A9 2020 મોડલનો મોબાઇલ ફોન મળી આવેલ જે જેનોઆઇ.એમ.ઇ.આઇ નં જોતા ૮૬૩૨૫૧૦૪૦૦૭૦૦૭૫ તથા ૮૬૩૨૫૧૦૪૦૦૭૦૦૬૭ નો નો વંચાય છે. જેનીહાલની કિંમત આશરે કિ.રૂ.૪૦૦૦/- રૂપીયા ગણી શકાય(૨) એક કાળા કલરનાં સેમસંગ ગેલેક્ષી એ૧૪ ૫જી મોડલનો મોબાઇલ ફોન મળી આવેલ જે જેનો આઇ.એમ.ઇ.આઇ ને જોતા ૩૫૪૧૯૮૩૪૧૧૫૮૬૨૮ તથા ૩૫૪૧૯૮૩૪૧૧૫૮૬૨૯ નો વંચાય છે. જેની હાલની કિંમત આશરે કિ.રૂ. ૨૧૦૦૦૦/- રૂપીયા ગણી શકાય(૩) એક સ્કાય બ્લ્યુ કલરનો IVO Y01 મોડલનો મોબાઇલ ફોન મળી આવેલ જે જેનો આઇ.એમ.ઇ.આઇ નેજોતા ૮૬૪૪૯૯૦૫૪૮૫૭૦૭૨ તથા ૮૬૪૪૯૯૦૫૪૮૫૭૦૬૪ નો વંચાય છે. જેની હાલની કિંમત આશરે કિ.રૂ. ૧૦૦૦૦ /- રૂપીયા ગણી શકાય(૪) એક સ્કાય બ્લ્યુ કલરનો આઇટેલ કંપનીનો મોબાઇલ ફોન મળી આવેલ જે જેનો આઇ.એમ.ઇ.આઇ ન જોતા ૩૫૦૮૦૩૨૮૨૦૬૮૧૬૫ તથા ૩૫૦૮૦૩૨૮૨૦૬૮૧૬૫ નો વંચાય છે. જેની હાલની કિંમત આશરેકિ.રૂ.૧૦૦૦૦ /- રૂપીયા ગણી શકાય(૫)આરોપીઓના કબ્જાની એક ઓટો રીક્ષા જેનો આર.ટી.ઓ નંબર GJ-27-TB-9552 નો વંચાય છે. જેનો એંજીન નંબર AZXWPA68532 તથા ચેસીસ નં MD2347AX7PWA70942 જેવો વંચાયેલ જેની હાલની કિંમત રૂપિયા ૮૦૦૦૦/- હજાર રૂપીયા ગણી શકાયશોધયેલ ગુન્હો- (૧) કાગડપીઠ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. એ-૧૧૧૯૧૦૨૫૨૩૦૯૦૦/૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯મુજબબાતમી હકિકત આપનારઅ.પો.કો.અશ્વિન ધરમશીભાઇ બ.નં.૧૧૭૮૫ તથા અ.પો.કો. મેરામણભાઇ કીશાભાઇ બ.નં.૧૨૧૮૬કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઅ.હેડ.કોન્સ રમેશકુમાર માધવલાલ બનં.૯૭૩૦ તથા અ.હેડ.કોન્સ યુવરાજસિંહ હન્દ્રપસિંહ બ.નં.૬૪૨૮ તથા અ.પો.કો. મેરામણભાઇ કીશાભાઇ બ.નં.૧૨૧૮૬ તથા અ.પો.કોન્સ અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ બ.નં.૪૯૦૨ તથા અ.પો.કોન્સ બ્રીજરાજસિંહ રામદેવસિંહ બ.નં. ૫૫૨૮ તથા અ.પો.કો રાજુભાઇ અખુભાઇ બ ને ૧૦૩૬૮ તથા અ.પો.કો.અશ્વિન ધરમશીભાઇ બ.નં.૧૧૭૮૫