Ahmedabad : અમદાવાદમાં Amc ના પાર્કિંગ હમણાં સુધી દારૂના કટિંગ વેચાણ માં નામ ચર્ચામાં હતું.હવે મણીનગર પોલીસ સ્ટેશનની હદમાં કાંકરિયા ગેટ નંબર છ ના પાર્કિંગમાં જુગારધામ પર PCB એ રેડ કરી છે.જેમાં 12 આરોપીની ધરપકડ થઈ છે.
એમાં કુલ મળીને 40,000 રોકડા 45000 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત થયું છે.
હાલ કાર્યવાહી ચાલુ છે.