Ahmedabad : અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ઈસ્ટ માં રાયખડ પાસે પાર્કિંગમાં ચાલતા જુગારધામ પર પીસીબી રેડ કરી હતી.જેમાં કુલ ૩,૬૨,૦૦૦ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જોગેન્દ્ર ઉર્ફે જોગી દંતાણી, ઉ.વ.૨૯, રહે, મ.નં.૪૮૧૨૪, ચાર માળીયા, સદભાવના પોલીસ ચોકી પાછળ, વટવા, અમદાવાદ શહેર (૨) આકાશ ધર્મેન્દ્રસિંહ દંતાણી, ઉં.વ.૨૫, રહે, માનં.૬, બ્લોક નં.૩, ચાર માળીયા, સદભાવના પોલીસ ચોકી પાછળ, વટવા, અમદાવાદ શહેર (૩) વિક્રમ રમણભાઇ દંતાણી, ઉ.વ.૨૭, રહે, માન,૧૭, ચુનારાનો ખાચો, શાહપુર દરવાજા શાહપુર, અમદાવાદ શહેર (૪) સોયેબ શબ્બીરભાઇ વ્હોરા, ઉ.વ.૩૪, રહે. માન.૧૧, રોનક પાર્ક, વેજલપુર પોલીસ સ્ટેશનની પાછળ, ૧૩૨ ફુટ રીંગ રોડ, વેજલપુર, અમદાવાદ શહેર (૫) મોહમંદશરીફ હાજીભાઇ છીપા, ઉં.વ.૫૭, રહે, ખારાવાલા ડેલા, પાંચ પીપળી, જમાલપુર, અમદાવાદ શહેર (૬) ભુપેન્દ્રભાઇ ડુંગરભાઇ ડાભી, ઉ.વ,૩૦ રહે, મ.નં.૩ર, બ્લોક નં.૧, ઉત્તમનગર સ્લમ ક્વાર્ટર્સ, મણીનગર, અમદાવાદ શહેર (૭) ઇમ્તીયાઝ ઇકબાલભાઇ શેખ, ઉ.વ.૨૮, રહે, મ.નં.૧૭૭, એચ વોર્ડ, સંકલીતનગર, જુહાપુરા, અમદાવાદ શહેર (૮) સુર્યકાંત ભરતભાઇ ચુનાર, ઉં.વ.૨૭, રહે, મોતીલાલ જાનીની ચાલી, સોમનાથ ભુદરનો આરો, જમાલપુર, અમદાવાદ શહેર (૯) અસ્લમ અબ્દુલઉલહક છીપા, ઉ.વ.૩૫, રહે, માનં.૧૪૮૦, સુબખાનની ચાલી, પેરીસ હોટેલની ગલી, રીલીફરોડ, કાર્રજ, અમદાવાદ શહેર (૧૦) મજીદખાન કાસમખાન પઠાણ, ઉં.વ.૪૨, રહે, મ.નં.૧૬૦૧/૨, તીન દરવાજા, યુની હોલ, કારંજ, અમદાવાદ શહેર (૧૧) આસીહુસેન અલ્તાફહુસેન સૈયદ, ઉં.વ.૩૮, રહે. મ.નં.૧૬/૨, તીન દરવાજા, યુની હોલ, પાનકોરનાકા, બીસ્કીટગલી, કારંજ, અમદાવાદ શહેર અમદાવાદ શહેર (૧૨) ફિરોઝખાન બશીરખાન પઠાણ, ઉ.વ.૩૫, રહે. માન.૧૧૦૦, પ્રથમ માળ, લોખંડવાલા ફ્લેટ, અંબીકા ગેરેજ પાસે, રાયખડ, અમદાવાદ શહેર નહિ પકડાયેલ આરોપી મનોજ યાદવ રહેવાસી.મ.નં.૧૭, ચુનારાનો ખાચો નાઓના આરોપીઓની ધરપકડ થઈ છે.