અમદાવાદમાં શાહઆલમ ધોબી ની ચાલી કેસમાં સુફિયાબેને જાવેદ ઉફૅ ઈમરાન ઉફૅ બાબુ વિશે જે ખોટા કથનો ઉચ્ચારેલ છે જે તથ્ય તપાસ કરતા ખોટા અને બે બુનિયાદી છે ખરી હકીકતે સુફિયાબેને રાજી ખુશીથી પોતાની મિલકતનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે તેમાં પ્રથમ માળનો કબજો સુફિયાબેને સોંપેલ નથી જે બે લાખ રૂપિયા લેવાનો બાકી છે સીટી સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે જાવેદ ઉર્ફ ઈમરાન ઉર્ફ બાબુ હાલ સુફિયાબેન ને કહે છે તેઓ હાલ મકાન લેવેજ નું કામકાજ કરે છે.