અમદાવાદ PCB એ સૌથી મોટા ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાનો કર્યો પર્દાફાશ,1800 કરોડના વ્યહવાર મળ્યા.
અમદાવાદ PCB એ માધુપુરા વિસ્તારમાંથી સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે.જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.૧૬ આરોપીઓને વોન્ટેડ બતાડવામાં આવ્યા છે.
જેમાં 9 id પકડવામાં આવી છે
જેના પરથી સટ્ટાના વ્યહવાર ચાલતા હોવાનું બહાર આવ્યું છે.જેમાં ૫૩૮ ડેબિટ કાર્ડ,536 ચેકબુક,193 સીમ કાર્ડ પકડાયા છે.તે ઉપરાંત બીજી ગણી સામગ્રી પકડાઈ છે.
અમદાવાદ PCB દ્વારા રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે.IPL શરુ થઈ નથી તેના પેહલા જો આટલી મોટું સટ્ટાનો પર્દાફાશ થયો છે.જેમાં દુબઈ સુધી કનેકશન પકડાઈ શકે છે .