અમદાવાદમાં જુહાપુરામાં ધ ન્યૂ એજ હાઈ સ્કૂલના કેસમાં વિવાદિત ઉસ્માન મારું, શાદાબ મારું કે જેઓ હાલ 8 મહિનાથી વોન્ટેડ છે.
તે ઉપરાંત જુહાપુરામાં એક હિંદુ ઠાકોર ભાઈની જમીન પર કબજો કરી ને તે સ્થળે રો હાઉસ બનાવી નાખ્યા છે.જેમાં મંજૂરી વિના બનાવ્યા હોવાનુ RTI માં આવ્યું છે.
હિંદુ ઠાકોર ખેડૂતની આશરે 15 કરોડની જમીન ઘસી છે.જેમાં અન્ય લોકો ને વેચી છે.પરંતુ કલ્ક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ દાખલ થઈ હોવા છતાં વેજલપુર પોલીસ અને zone 7 કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તે પણ એક સવાલ છે ?
જો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને તપાસ સોપવામાં આવે આરોપીઓની ધરપકડ થતાં વાર પણ ન લાગે !