Ahmedabad:અમદાવાદમાં ગાયકવાડ હવેલી પોલિસ દ્વારા ઓનલાઇન LED પર ચાલતા જુગારધામ નો પ્રથમ કેસ અમદાવાદમાં દાખલ કર્યો છે.ત્યારબાદ અમદાવાદ પોલિસ એક્શન મોડમાં છે.અમદાવાદમાં ખાડીયા રાયપુરમાં
અગાઉ અમદાવાદમાં પ્રથમ કેસ આજથી ૩ દિવસ પેહલા ગાયકવાડ હવેલી પોલીસે કર્યું હતું.જેમાં જમાલપુરમાંથી ૧૩ જેટલા લોકોની ધરપકડ કરી હતી.ત્યારબાદ અમદાવાદમાં બીજી જગ્યાએ કેસ દાખલ થયું હતું.
હતા.
હાઈકોર્ટનો હુકમ હોવાના પોસ્ટર લગાવ્યાં હતાં
નિમેશની ઓફિસમાં કોઈ રેડ ન પાડે તે માટે તેણે ઓફિસની બહાર બેનર લગાવ્યા હતા, જેમાં તેણે સ્પષ્ટ લખાણ લખ્યું હતુ કે, તે ઓનલાઇન યંત્ર તેમ જ ધાર્મિક ચીજ વસ્તુઓ વેચે છે, જેની હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કોટ વિસ્તારમાં આવા જુગારનું ચલણ
ગાયકવાડ હવેલી વિસ્તારમાં પણ પોલીસે ૩ દિવસ પહેલાં આ જ પ્રકારનો જુગાર પકડ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પૂર્વ અને કોટ વિસ્તારમાં દરિયાપુર, બાપુનગર, મણિનગર,નરોડામાં આવા પ્રકારના જુગાર ચાલતા હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
સ્થાનિકોનું કહેવું છે કે નિમેશનો અડ્ડો 3 મહિનાથી ચાલતો હતો, પરંતુ કેટલાક દિવસથી નાનાં બાળકો પણ રમવા જતા હોવાથી કેટલાક સ્થાનિક રહીશોએ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી હતી.