• Sun. Sep 8th, 2024

Ahmedabad: ચાંદખેડા ખાતે મહિલા પત્રકાર આબેદા પઠાણ અને ટીમ પર હુમલો,મહિલા પત્રકારની છેડતી છતાં કાર્યવાહી કેમ નહિ ?મહિલા પત્રકારે કર્યું અન્ન જળનું ત્યાગ ?

Bythepoweroftruth

Mar 18, 2023

અમદાવાદમાં ચાંદખેડા ખાતે બકરાની ગાડીઓ પરમીટ સંખ્યા થી વધુ સંખ્યામાં આવેલા બકરાની ટ્રક જેનું મંગળવારના દિવસે ૩ લાખથી વધુ રૂપિયાનું તોડ કરી લીધા હોવાની માહિતી the power of Truth ના પત્રકાર આબેદા પઠાણ, જર્નલિસ્ટ Auzef ને જીવદયા પ્રેમી દ્વારા મળી હતી.ત્યારબાદ આજ રોજ શનિવારના દિવસે ટ્રક ચાંદખેડા ખાતેથી એન્ટર થતી હતી. ત્યારે જ નાકાબંધી કરેલ જગયા પર પૈસા લેવામાં આવે છે.

. તેવી જાણ જીવદયા પ્રેમી દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ જો આવું થાય છે કે નહિ તેની તથ્ય જાણવા માટે મહિલા પત્રકાર આબેદા પઠાણે જમાલપુર ખાટકી વાળમાં રહેતા શાહનવાઝ કુરેશીને અગાઉ જાણ કરી હતી .ત્યારબાદ સ્થળ પર જઈને વિડીયો the power of Truth ના પત્રકારો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૂત્રો દ્વારા જે માહિતી મળી હતી તે મુતાબિત પોલીસની હાજરીમાં નાકાબંધી ખાતે ટ્રક રોકીને ચેક કરવાની વાત કરવામાં આવી હતી. ત્યારે જ કેટલાક ટ્રક રીવસના અંદર ભાગી ગયા હતા.ત્યારે મહિલા પત્રકાર આબેદા પઠાણ દ્વારા ચેક કરવાની કોશિશ કરી હતી પરંતુ એવું તો શું હતું કે ગાડીઓ ભાગી ગઈ ?ત્યારબાદ ઘણી ગાડીઓ ભાગી ગઈ હતી તે સ્થળ પરના CCTV કેદ છે.એ જ સમયે બીજી ટ્રક જીવદયા ચેક કરતા journalist Auzef, Aabeda pathan ને રાણીપ ના વહીવટદાર દ્વારા એક વ્યક્તિને મોકલીને પૈસા લઈ લેવાનું વારંવાર દબાણ કરવામાં આવતો હતો.પરંતુ the power of Truth ના પત્રકાર દ્વારા કંટ્રોલ મેસેજ કરતા જ ટ્રક ભાગી રહી હતી. ત્યારે જીવદયા પ્રેમી ગાડી રોકી હતી.મહિલા પત્રકાર આબેદા પઠાણ, જર્નલિસ્ટ ઓજફ દ્વારા ટ્રકમાં ચેક કરવાની કોશિશ કરતા તેમને ટકકર મારવાની કોશીસ કરી હતી.ત્યારબાદ શાદબ કુરેશી, મુબિન કુરેશી,ઇકબાલ કુરેશી અને તેમના ૪૦ થી વધુ માણસો દ્વારા મહિલા પત્રકાર આબેદા પઠાણ ની સાથે બીભત્સ વર્તન કરી ઈજ્જત લેવામાં આવી હતી.ત્યારબાદ માર મારવામાં આવ્યું હતું.સાથી પત્રકાર અને સ્ટાફને માર મારવામાં આવ્યું હતું.ત્યારબાદ એક પોલીસ ની ગાડીની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બચાવ માટે બેસાડી દેવામાં આવ્યા હતા.ત્યારબાદ પોલીસની ગાડી પર પણ લાતો અને મુકકા માર્યા હતા.જ્યારે મહિલા પત્રકાર આબેદા પઠાણ ,પુરુષ પત્રકાર જર્નલિસ્ટ ઓઝેફ ને માર મારવામાં આવ્યો હતો ત્યારે વિડીયો બનાવીને બદનક્ષીભર્યા મેસેજ સાથે સોશિયલ મીડિયામાં બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી છે.તે ઉપરાંત ખોટી રીતે અને ખરાબ શબ્દોમાં જે ઓડિયો વાયરલ કરવામાં આવ્યા છે જેની સાઇબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરવામાં આવશે.આબેદા પઠાણ સાથે આટલા બધા પુરુષ ની હાજરીમાં છેડતી કરવામાં આવી છે જેને લઇને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે.જ્યાં સુધી ચાંદખેડા પોલિસ એક્શન નહિ લે ત્યાં સુધી આબેદા પઠાણ અન્ન જળ નો ત્યાગ કર્યો છે.જો આબેદા પઠાણને ન્યાય નહીં મળે અને જો તેમને કશું પણ થાય છે તો શાદબ કુરેશી, મુબિન કુરેશી,ઇકબાલ કુરેશી જિમ્મેદાર રહેશે તેવું આબેદા પઠાણ એ જણાવ્યુ છે.સવાલ અનેક જો બકરા લાવવા કાયદેસર છે તો પૈસા બેરિકેટ્સ લગાવી કેમ લેવામાં આવે છે ?જો ટ્રકમાં લીગલ પરમીટ સાથે બકરા હતા તો ટ્રકો કેમ ભાગી ?કેમ નાકાબંધી કરીને ગાડીઓની એન્ટ્રી લેવામાં આવે છે ?જો એક મહિલા પત્રકાર સાથે જાનથી મારવાની કોશીસ અને છેડતી થાય તો કાર્યવાહી કયારે તે પણ એક સવાલ છે ?

જેની જાણ ઝોન 2 DCP સફિન હસન સાહેબને પણ કરવામાં આવી છે .

સવારે ત્યારબાદ બપોરે બે વાર પોલીસ સ્ટેશનમાં આવ્યા છતાં પણ કેમ પત્રકારોની ફરિયાદ લેવામાં નથી આવતી એ પણ એક સવાલ છે ?

એક મહિલા પત્રકાર સાથે છેડતી થાય હુમલો થાય તેમની ફરિયાદ લેવામાં ન આવે તે પણ એક સવાલ છે.

જો સીસીટીવી કેમેરા ની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર ઘણું મોટું આવી શકે છે.

જો તાત્કાલિક ધોરણે મહિલા પત્રકાર આબેદા પઠાણની હુમલો અને છેડતી ની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નહીં લેવામાં આવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીને તમામ માહિતી સાથે રજૂઆત થશે.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,

One thought on “Ahmedabad: ચાંદખેડા ખાતે મહિલા પત્રકાર આબેદા પઠાણ અને ટીમ પર હુમલો,મહિલા પત્રકારની છેડતી છતાં કાર્યવાહી કેમ નહિ ?મહિલા પત્રકારે કર્યું અન્ન જળનું ત્યાગ ?”
  1. It’s very shameless moment, we proud of your efforts, don’t give up, allah is with you, you will be rewarded at the judgement day, you both do good work, keep it up, don’t lose hope, just trust on him

Comments are closed.