Ahmedabàd : સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બે ૧૮ વર્ષના છોકરા જે લાલ ફસીનોથી ફેમસ છે. જેણે જમાલપુરમાં કટિંગ પર કટીંગ ચાલુ કર્યું હોવાનું સ્થાનીક લોકોમાં લોકમુખે જાણવા મળી રહ્યું છે.જે રઈશ ફિલ્મ ની જેમ માલદાર બનવાના સપના સાથે તે સ્ટાઈલ થી ઘરે ઘરે ડિલિવરી કરી રહ્યા છે.જેનો સમય રાત્રે ૧૦ થી સવારના ૫ વાગ્યા સુધીનું છે.તે ઉપરાંત કટીંગ પર કટીંગ કરવા સ્વિફ્ટ ગાડી આવે છે.લોકોમાં ૧ મહિનાનાં નવા માલદાર તરીકે નામ ચાલી રહ્યુ છે.જેઓ નાના બાળકોને આ કામ લાલચ રૂપે ઘસડી રહ્યા છે.