અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં આવેલ સફી મંજિલ ધોબી ની ચાલી કેસમાં ચોકાવનારી વાત સામે આવી છે.જેમાં ઇમરાન ઉર્ફે જાવેદને બે માળનું કરાર થઈ હોવાની વાત સામે આવી છે.જ્યારે બીજા માળના મકાનનું કરાર થવાનું બાકી હોવાની વાત સામે આવી છે. હાલ સિવિલ કોર્ટમાં મેટર ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂફિયા બેને જાવેદ ઉર્ફે ઇમરાન વિશે જે આક્ષેપો ઉચ્ચારેલ છે તે તથ્યની જોતા તથ્ય બે બુનિયાદી છે. હકીકતે સુફિયા બેને રાજી ખુશીથી પોતાની મિલકતનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. પ્રથમ માળનો કબજો સોફિયા બેને સોંપેલ નથી. તેના બે લાખ લેવાના બાકી છે.હાલ સિટી સિવિલમાં દાવો ચાલુ છે.બાકી દસ્તાવેજ રાજી ખુશીથી કરેલા છે.
સુફિયાબેને જાવેદ ઉફૅ ઈમરાન ઉફૅ બાબુ વિશે જે કથનો ઉચ્ચારેલ છે જે તથ્ય તપાસ કરતા બે બુનિયાદી છે ખરી હકીકતે સુફિયાબેને રાજી ખુશીથી પોતાની મિલકતનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે તેમાં પ્રથમ માળનો કબજો સુફિયાબેને સોંપેલ નથી જે બે લાખ રૂપિયા લેવાનો બાકી છે સીટી સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે ગે