Ahmedabad : અમદાવાદમાં જુહાપુરા ના હિન્દુ ખેડૂત ઠાકોરભાઈ ની જમીન ઘસનાર વિવાદિત ભૂમાફિયા જે ન્યુ એજ હાઇસ્કુલ ના વિવાદમાં છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ છે. તે ઉપરાંત લેન્ડ ગ્રેબિંગ કેસમાં પણ ફરિયાદ દાખલ થઈ છે.
સૂત્રોને જણાવ્યા અનુસાર વેજલપુર થી લઈને zone 7 કેમ આ વોન્ટેડ આરોપીઓને પકડતા નથી તે પણ એક સવાલ છે.
સૂત્રોના જણાવયા અનુસાર કેટલાક બાબુઓને દર મહિને મસ મોટા વહીવટો જઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દર મહિને પાંચ લાખ સુધીના વહીવટો સ્થાનિક બાબુને જાય છે.
જેના તમામ પુરાવા ટૂંક સમયમાં ગૃહરાજ્યમંત્રીને આપવામાં આવશે.
હાઇકોર્ટ દ્વારા પણ ઉસ્માન મારું અને સાદાબ મારુ જે છેલ્લા આઠ મહિનાથી ફરાર છે તેમની જામીન અરજી ફગાવી દીધી છે.