Ahmedabad : અમદાવાદમાં મઘ્યઝોનમાં વિસ્તારોમાં દિવસે દિવસે માથાભારે પુરૂષો બાદ હવે મહિલાઓ પોતાના વિસ્તાર બનાવી લીધા છે.વાત કરીએ તો અમદાવાદમાં મધ્યઝોનમાં ___પુર વિસ્તારમાં ત્રણ મહિલાઓએ પોતાના વિસ્તારમાં ભાગ પાડી દીધા હોય તેવું લાગી રહ્યું છે.
પરંતું મધ્ય ઝોનમાં _____પુર ની જનતા ડરતી હોવાના કારણે પોલીસ સુધી વાત પોહચતી નથી.જે લોકો હિંમત કરે છે તેમને ડરાવી દેવામાં આવે છે.
અમદાવાદમાં મધ્ય ઝોનમાં _____પુરમાં _____ખાન નામનો એક બિલ્ડર કે જે વ્યાપારી છે.જે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેણે તે મહિલાના હોલ્ડ ગણાતા વિસ્તારમાં ફ્લેટ નું બાંધકામ ચાલી રહ્યું છે.તેનું કામ રોકાવવાની અને બિલ્ડિંગ તોડવવાની અને ફ્લેટ કોઈ ને રેહવા નહિ દઉં તેવી ધમકી આપીને 7 લાખ રૂપિયા પ્રોટેક્શન મની આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
સૂત્રો જણાવે છે એક મહિલા દ્વારા બિલ્ડરને બાંધકામ કરવા ન દેવાની અને ફ્લેટ વેચાણ કરવા ન દેવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યારે બીજી માથે ભારી મહિલા ડોન જે બિલ્ડર તરફથી પ્રોટેક્શન મની લઈને સમર્થન માટે આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે 7 લાખ રૂપિયામાં સેટલમેન્ટ થયા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે
અમદાવાદ શહેર પોલિસ કમિશનર અને ગુજરાત રાજ્ય ગૃહ રાજ્યમંત્રી ને પણ આ માહિતી the power of Truth Aabeda pathan અને journalist Auzef માહિતી આપશે.
ક્યારેક પણ આ મહિલા ડોન અને તેના મળતિયાઓ the power of Truth ની ટીમ પર હુમલો કરી શકે છે.