અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં આવેલ હાજી રો હાઉસમાં હિન્દુ ઠાકોર ખેડૂતની આશરે 15 કરોડની જમીન પણ લેન્ડ ગ્રેબિંગ કરનાર આઠ મહિનાથી ફરાર ઉસ્માન મારું અને સાદબ મારું સહિત 5 લોકોએ બનાવેલ બંગલો અને અને પ્લોટની જગ્યા પર ની RTI માં સૌથી મોટું ઘટ સ્પોટ થયો છે.