Aabeda pathan: ahmedabad:
મધ્ય ઝોનમાં લેડી ડોનની સ્ટોરી જેનું 4 ભાગ બહાર પાડવામાં આવી રહ્યું છે.આ લેડી ડોન જેનું નામ બહાર પાડવામાં આવ્યું નથી. વિસ્તાર લખવામાં આવ્યું નથી.છતાં પણ તે લેડી ડોન માં મળતિયાઓ રાત્રે 3 વાગ્યે પોલીસ સ્ટેશનમાં પેહલા ફરિયાદ કરવા પોહચ્યા હતા તેવું જાણવા મળ્યુ છે.તેના મળતિયા દ્વારા ઘણું દબાણ the power of Truth ના પત્રકાર journalist Auzef/ Aabeda pathan ને કરવામાં આવી રહ્યા છે.તે ઉપરાંત ક્યારેક પણ કોઈ પણ સમયે અમારા પર હુમલાઓ થઈ શકે છે.જેની રજૂઆત અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ગૃરાજયમંત્રી મંત્રાલય માં કરવામાં આવી છે.આ લેડી ડોનના વ્યાજ ના ધંધામાં એક સરકારી બાબુ ar___d જે કાગડાપીઠ થી એજન્સી સુધીની નોકરીમાં તેમણે ૩૫ લાખ રૂપિયા વ્યાજના ધંધામાં ફાઇનાન્સ કર્યા હતા.ત્યારબાદ તેને પણ ભગાડી દેવામાં આવ્યો હતો.તેઓ લેડી ડોન ના પાર્ટનર બન્યા હતા.જો સરકારી બાબુ સાથે આ હાલત થઈ શકતી હોય તો સામાન્ય વ્યક્તિની શું હાલત કરે તે પણ એક સવાલ છે . સરકારી બાબુ પણ આ વ્યાજના ધંધામાં સામેલ હતા.