Ahmedabad: જમાલપુર દરવાજા પાસે આવેલ કડિયાવાળમાં ઝોન 3dcp squard ઉપરાંત ગાયકવાડ હવેલી પોલીસ નું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું. તેમાં કડિયા વાળમાંથી ૧૫૦ જેટલી કફ સીરપ પકડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ ndps ની કાયૅવાહી ચાલુ છે.