Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન અને એસ્ટેટ દબાણ વિભાગની કડક કાર્યવાહી કરી રહ્યું છે. AMC એસ્ટેટ અને દબાણ વિભાગ જે હાલ એક્શન મોડમાં છે.
અમદાવાદમાં ઘીકાટા પીતળીયા બમ્બા, રીલીફ રોડ, કાલુપુર નવી મોહલત ખાતે કડક કાર્યવાહી કરવામાં આવી છે.