Ahmedabad :
અમદાવાદમાં જમાલપુર ચાર રસ્તા શીફા હોસ્પિટલ ખાતે ઇસનપુરના રહેવાસી વસીમ શેખ એક અઠવાડિયા પહેલા પથરીનું ઓપરેશન કરાવવા શીફા હોસ્પિટલ આવ્યા હતા. પરિવારજનોનું કેહવુ છે કે ઓપરેશન થિયેટરમાં ગયા બાદ બે કલાક બાદ ખૂબ જ ખરાબ હાલતમાં બહાર આવ્યા હોવાનું પરિવારજનનું કેવું છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યારે ઓપરેશન થિયેટર માંથી બહાર લાવ્યા ત્યારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું જ નહોતું. તેમનું શ્વાસ ચાલતી ન હતી. ત્યારબાદ પંચિંગ કરવામાં આવ્યું હતું અને icu માં લઇ જવામાં આવ્યા હતા.
ત્યારબાદ આજથી પાંચ દિવસ પહેલા એ જ પરિવારજનો દ્વારા the power of Truth news નું સંપર્ક કર્યું હતું. તયારે ઘણા રાજકીય વ્યક્તિઓને પણ બોલાવવામાં આવ્યા હતા.
પરંતુ વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યા હતા. પરિવારજનોનું આક્ષેપ છે કે તેમની મોત વધુ એનીથિશિયન્સ આપવાથી થઈ છે.
પરંતુ સવાલ ત્યાં ઊભા થાય છે કે શું ખરેખર ઓપરેશન કરવામાં આવ્યું હતું કે ન હતું ?
જો ઓપરેશન કરવામાં નહોતું આવ્યું બે કલાક સુધી ઓપરેશન થિયેટરમાં શું ચાલ્યું હતું ?
આજ તારીખ ૨૭ જાન્યુઆરીના રોજ તેમનું મૃત્યુ જાહેર કરવામાં આવ્યું. તેથી પરિવારજનોએ પોસ્ટમોર્ટમની પણ માંગણી કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવે છે તે પણ એક સવાલ છે ?
ત્યારે તે પરિવારજનો દ્વારા ફરીથી the power of truth ના પત્રકાર journalist Auzef, Aabeda pathan નું સંપર્ક કરતા તેઓ શીફા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનો ની રજૂઆત સાંભળતા હતા ત્યારે જ શીફા હોસ્પિટલના બે કર્મચારીઓ દ્વારા જપાજપી કરવામાં આવી હતી. મહીલા પત્રકાર સાથે અભદ્ર વર્તન કરીને તેમને પણ ધક્કો મારવામાં આવ્યો હતો.
એવી તો શું હોસ્પિટલની ગડબડ હતી કે પત્રકારોના સામે દાદાગીરી કરવા લાગ્યા ?
પરિવારજનોનું આક્ષેપ છે ડોક્ટર કેવલ પટેલ કેમ આજે હોસ્પિટલમાં પેશન્ટને જોવા ના આવ્યા ?
પરિવારજનોનું આક્ષેપ છે કે 26 જાન્યુઆરીના રોજ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી જેણે કારણે આજે મૃત્યુ જાહેર કરવામાં આવ્યું.
The Power of truth ના મહિલા પત્રકાર આબેદા પઠાણ એ શીફા હોસ્પિટલના સ્ટાફકર્મીઓ ની દાદાગીરી અને ઝપાઝપી તે ઉપરાંત
અભદ્ર વર્તન સામે તમામ પત્રકારો ની હાજરીમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
[…] […]