Ahmedabad: સરખેજના સલમાન પઠાણ ઘરે આવી શિવા મહાલિંગમ ગેંગના કથીત સદસ્ય મૂદસર પઠાણ ગેંગ દ્વારા ૩ રાઉન્ડ ફાયરિંગ સૂત્રો ના જણાવ્યાં અનુસાર અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં શિવા મહાલિંગમ ગેંગના ફાઇનાન્સર એવા મુદસર ખાનની ગેંગના સદસ્ય દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર સરખેજમાં રહેતા સલમાન પઠાણ ના ઘર પાસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા છે. અગાઉ સલમાન પઠાણના ઘર પાસે આગ પણ લગાડવામાં આવી હતી. મુદ્દસર પઠાણ કે જે રતલામ કેફે નો પણ માલિક છે.